Sunday, June 7, 2026

માર્કેટ વ્યુ અને ન્યુઝ આવતીકાલ સોમવાર અને 8 તારીખ જૂન મહિનો 2026

 હવે આવતીકાલના બજારની વાત કરીએ તો આવતીકાલ નું બજાર નીચે ખોલવાની શક્યતાઓ વધુ છે કારણ કે ગિફ્ટ નિફ્ટી ₹23,091 રૂપિયા ઉપર ગઈકાલે બંધ થઈ છે. એટલે જોઈએ તો 356 પોઇન્ટ ડાઉન માં બંધ થઈ છે એના અનુસંધાનમાં આપણું બજાર 23,366 એ બંધ થયું હતું જે 356 ડાઉન છે તેના અનુસંધાનમાં 23,100 ની આસપાસ ખોલવાની શક્યતાઓ છે અને આપણે જોઈએ તો 22,950 નો જે સપોર્ટ ડિકલેર કર્યો હતો અગાઉ તે સપોર્ટ થી થોડું ઘણું આવી શકે છે તેવી અમારી ધારણા છે પરંતુ તે સ્ટોપલોસ રાખીને તમે કામ કરી શકો છો. ડીલેવરી લઈ શકો છો જે કોઈ વ્યક્તિને ડીલેવરીમાં માલ લેવાની ગણતરી હોય તે લોકો તૈયાર થઈ જાય અને ડિલિવરીમાં માલ આ લેવલ આસપાસ લઈ રાખે તમારી જે કેપિટલ હોય તે કેપિટલ ના 30 થી 40 ટકા રકમ જ નાખવાની છે તે ધ્યાન રાખજો બાકીના 70% બીજું થોડું ડાઉન આવે ત્યારે નાખવાના છે તે સમયે પણ અમે ડિકલેર કરીશું કે કેટલા પૈસા નાખવા જેથી કરીને તમારા પૈસા બચી રહે તો તમે બીજું કંઈ કામ કરી શકો અને જે ઇન્વેસ્ટમેન્ટ કરો તે ત્રણ મહિનાથી છ મહિના અથવા બાર મહિના બે વર્ષ માટેની ગણતરીથી જ કરવાના છૅ. આ શબ્દ ખાસ ધ્યાન રાખજો કે ડિલિવરીમાં લેનારા વ્યક્તિઓને તાત્કાલિક પૈસાની જરૂર ન હોય તેવા પૈસા જ શેરબજારમાં નાખવા અને ફંડામેન્ટલ સ્ટોક હોય તેમાં જ નાખવા અને ડીલેવરીમાં 7% થી 12% રિટર્ન છૂટે એટલે કાઢી નાખવા અને ફરીથી નીચે આવે ત્યારે લેવાની ગણતરી કરી રાખવી આ રીતે કરશો તો જ તમારા પૈસા બનશે બાકી પૈસા બનશે નહીં કોઈપણ વ્યક્તિ આનાથી વધારે નફો લેવાની લાલચ માં જો માલ મૂકી રાખશે તો તે વ્યક્તિને નુકસાન જવાની શક્યતાઓ વધુ રહે છે 7% થી 12% જેવી રીટર્ન છૂટી જાય એટલે પૈસા ગણી લેવા તો જે કોઈ વ્યક્તિને ઇન્વેસ્ટમેન્ટ કરવાની ગણતરી હોય તે સોમવારે એટલે કે આવતીકાલે 9:00 વાગ્યા પહેલા પોતાના પૈસા જમા કરાવી દે અને ખાસ સુચના છે કે ફંડામેન્ટલ સ્ટોક જ લેવા અને કચરો માલ લેવાની ગણતરી ન કરવી . બે રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા વાળા સ્ટોક ક્યારેય લેવાના નથી આ ખાસ ધ્યાન રાખજો કારણ કે આમાં પૈસા ઝીરો થતા વાર નહીં લાગે અને લોકો આમાં ફસાય છે એટલે આમાં ફસાવવાની ગણતરી ન રાખતા દસ બાર રૂપિયા વાળી ચીજોમાં પડવા જેવું માર્કેટ છે નહીં અત્યારે ફંડામેન્ટલ સ્ટોક અને લાર્જ કેપ સ્ટોક ઉપર જ ફોકસ રાખજો તો તમારા પૈસા ઝડપી બનશે તેમાં સેક્ટર વાઈઝ જોઈએ તો પાવર સેક્ટર રેક્ટિફાયર્સ બનાવતી કંપની અને ખાસ કરીને આઇટીમાં અત્યારે લાર્જ કેપમાં પડવાનું નથી એવા સ્ટોક લેવાના કે જે બીડીકેપ હોય અને જેનો પીઈ રેશિયો 20ની નીચે ચાલતો હોય  એવા સ્ટોક લેવા પરંતુ તેમાં પણ ફન્ડામેન્ટલ રિસર્ચ ખાસ કરજો રિસર્ચ કર્યા વગર કે જાણકારી વગર તેમાં પણ પડવા જેવું અત્યારે હાલ નથી ઓન્લી ફોર લાજ કેપ લાર્જ કેપ અને લાર્જ કેપ તેમજ પડવાનું છે અને ખાસ કરીને નિફ્ટી 50 મા લેવાય ત્યાં સુધી બીજા સ્ટોક લેવાના નથી અને હા મોમેન્ટમ સ્ટોક તમે લઈ શકો છો પરંતુ તેમાં પણ ત્રણથી પાંચ ટકા સાત ટકા રીટન્સ છૂટે એટલે છોડી દેવાની ગણતરી રાખવાની હોય  તો જ લેવાના છે નહિતર એ પણ લેવાની ગણતરી નહીં કરવાની ખાસ ધ્યાન રાખજો આ પોઇન્ટ અમારા બહુ જ ધ્યાનથી સાંભળજો અને વાંચજો વાંચ્યા વગર લેતા નહીં નહિતર ભરાઈ જશો તો રોતા પણ નહીં આવડે આ શબ્દ ધ્યાન રાખજો અમારા *શ્રીજી ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ* હાથીજણ સર્કલ અમદાવાદ

No comments:

માર્કેટ વ્યુ અને ન્યુઝ આવતીકાલ સોમવાર અને 8 તારીખ જૂન મહિનો 2026

 હવે આવતીકાલના બજારની વાત કરીએ તો આવતીકાલ નું બજાર નીચે ખોલવાની શક્યતાઓ વધુ છે કારણ કે ગિફ્ટ નિફ્ટી ₹23,091 રૂપિયા ઉપર ગઈકાલે બંધ થઈ છે. એટલ...