Tuesday, October 6, 2026

RBI Monetary Policy Update – Market પર નજર રાખો!


 📊 RBI Monetary Policy Update – Market પર નજર રાખો!

RBIની આવતીકાલની Monetary Policy, Foreign Exchangeમાં volatility અને Crude Oilના વધતા ભાવને કારણે બજારમાં sector-wise volatility જોવા મળી શકે છે.

🔹 Banking: SBI, PNB, Canara Bank, Union Bank, HDFC Bank, ICICI Bank

🔹 Crude Oil & Energy: Reliance Industries, IOC, HPCL, BPCL

🔹 Pharma: Dr. Reddy’s, LalpathLabs, Lupin

🔹 Metal: Hindalco, JSW Steel, Tata Steel, Jindal Steel

🔹 IT: Tech Mahindra, TCS – selling pressure પર નજર

🔹 Insurance & Hotels: festive season અને sector-specific momentum પર નજર

🔹 Auto: Sales data પ્રમાણે સાવચેતી જરૂરી

🔹 L&T: Infrastructure sectorમાં મહત્વપૂર્ણ stock

📈 Nifty Key Levels:

Support: 22,200 | 22,000 | 21,820

Upside: 22,800 | 23,000 | 23,150

⚠️ RBIના નિર્ણય બાદ volatility વધી શકે છે. તેથી stock-specific trading, volume અને strict Stop Loss સાથે જ નિર્ણય લેવો.

💙 SHREEJI FINANCE & INVESTMENT

📍 Hathijan Circle, Ahmedabad

📞 079 49258292 | WhatsApp: 9825305967

આ માહિતી માત્ર market awareness/educational purpose માટે છે. કોઈપણ trade પહેલાં પોતાનું research અને risk management જરૂરી છે.

No comments:

RBI MONETARY POLICY બાદ માર્કેટમાં જોવા મળી મોટી હલચલ

 **RBI MONETARY POLICY બાદ માર્કેટમાં જોવા મળી મોટી હલચલ** નમસ્કાર મિત્રો, આજે RBIની Monetary Policyની જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં ફરી એકવ...